Sunday, June 24, 2018

વિજલપોર નગરપાલિકાના ચિફ ઓફિસર દ્વારા ગાંધી રોડ બિલ્ડર ને આપેલ નોટિસ ફકત શોભાના ગાઠીયા સમાન કે અરજદાર ને ગુમરાહ કરવા માટે .....

વિજલપોર નગરપાલિકાના ચિફ ઓફિસર દ્વારા ગાંધી રોડ બિલ્ડરને આપેલ નોટિસ ફકત શોભાના ગાઠીયા સમાન કે અરજદારને ગુમરાહ કરવા માટે 
આજે નવસારી જિલ્લા માં વિજલપોર નગરપાલિકા દ્વારા થયેલ દરેક કામો શંકાસ્પદ હોય અને વારંવાર ભ્રષ્ટાચાર સાવિત થતુ હોય ત્યારે વિજલપોર નગરપાલિકા ના શાસન પ્રશાસન ને પોતાના કામો પ્રત્યે સંવેદનશીલ રહી કામો કરવો જોઈયે. પરંતુ વિજલપોર નગરપાલિકા પોતે જ નોટિસ આપી અમલવારી ન કરાવી પોતાના બુદ્ધિ ના પ્રદર્શન કરી રહી હોય એવો નજરે પડી રહી છે. વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી મોટા ભાગે  સૌથી ઓછા ભાવે એક જ બિલ્ડરના કામો થઈ રહ્યા છે. અને દરેક કામો નગરપાલિકા દ્વારા આપેલ શર્તો મુતાવિક મળતો નથી.વારંવાર નોટિસ આપી નગરપાલિકાના અધિકારીઓ શું સાવિત કરવા માગે છે.એ આજે સમજવો અઘરૂ છે. હાલ માં જ નવસારી જિલ્લા માં બે બાઈક ચોર પકડાયા હતા અને એ કડિયા કામ ના મજુર હતા .એક તરફ સરકાર ના પ્રમુખ અધિકારીઓ કલેક્ટર શ્રી જાહેરનામુ આપે છે કે રાખેલ દરેક મજુરો કર્મચારીઓ ની વિગતવાર માહિતી નજીકના પોલિસ સ્ટેશન માં આપવો અને હવે દેશ ની જ્યારે સુરક્ષા નો સવાલ હોય ત્યારે દરેક અધિકારીઓ ની ફરજ માં આવે છે. કે એમની કચેરી માં કોઈ પણ મજુર હોય કે કર્મચારી સરકારશ્રીના કાયદા મુજબ સંવેદનશીલ રહી કામ કરવો જોઈએ.પરંતુ વિજલપોર નગરપાલિકા માં આજ સુધી પારદર્શિતા કે કાયદા કાનૂન જેવી કોઈ વસ્તુ જોવા મળતી નથી. હવે વિજલપોર નગરપાલિકાના નવો નિમણુંક શાસન પ્રસાસનના નેતાઓ અને અધિકારીઓ આપેલ નોટિસ જે આજે ૩૫ દિવસ પૂર્ણ થયેલ છે કાયદેસર એના ઉપર કાર્યવાહી કરી અને સદર રોડ બિલ્ડર જે સરકાર ના નીતિ નિયમો ના પાલન નહિ કરે એને નવસારી જિલ્લા ના સમાહર્તા પાસે ફરિયાદ કરી સંબધિત કચેરીઓ થી આપેલ તમામ પ્રકારના પરવાનગી બાકાત કરે એ આજે અત્યંત જરૂરી અને સમય ની માંગ છે.

Friday, June 22, 2018

मोदी सरकार के इस प्लापन से बच सकती है रोजाना 4 करोड़ यूनिट बिजली

मोदी सरकार के इस प्‍लान से बच सकती है रोजाना 

4 करोड़ यूनिट बिजली


जापान जैसे कुछ देश पहले ही से ही एसी कंपनियों के लिए डिफॉल्ट सेटिंग में तापमान की सीमा 28 डिग्री तय कर चुके हैं।

केंद्रीय बिजली मंत्रालय आने वाले समय में एयर कंडीशनर के लिए तापमान का सामान्य स्तर 24 डिग्री नियत कर सकता है। अगर ऐसा होता है तो देशभर में सालाना 20 अरब यूनिट बिजली की बचत होगी साथ ही लोगों के स्वास्थ्य पर भी सकारात्मक प्रभाव पड़ेगा।
बिजली और नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्री आरके सिंह ने एयर कंडीशन के क्षेत्र में ऊर्जा दक्षता को बढ़ावा देने का अभियान शुरू करते हुए कहा कि एयर कंडीशनर में तापामान ऊंचा करने से बिजली खपत में छह फीसद की कमी आती है। एयर कंडीशनर बनाने वाली प्रमुख कंपनियों एवं उनके संगठनों के साथ बैठक में उन्होंने कहा कि शरीर का सामान्य तापमान 36 से 37 डिग्री सेल्सियस है लेकिन वाणिज्यिक प्रतिष्ठानों, होटल तथा दफ्तरों में तापमान 18 से 21 डिग्री रखा जाता है। 
इस तापमान में लोगों को गर्म कपड़े पहनने पड़ते हैं या कंबल का उपयोग करना होता है। यह वास्तव में ऊर्जा की बर्बादी है। इसको देखते हुए जापान जैसे कुछ देशों में तापमान 28 डिग्री सेल्सियस रखने के लिये नियमन बनाए गए हैं। 

यहां जारी आधिकारिक बयान के अनुसार बिजली मंत्रालय के अधीन आने वाला ऊर्जा दक्षता ब्यूरो (बीईई) ने इस संदर्भ में एक अध्ययन कराया है और एयर कंडीशनर में तापमान 24 डिग्री सेल्सियस निर्धारित करने की सिफारिश की है। इस दिशा में शुरुआत करते हुए हवाईअड्डा, होटल, शापिंग मॉल समेत सभी वाणिज्यिक प्रतिष्ठानों और विनिर्माताओं को परामर्श जारी किया जाएगा।

रिपोर्ट में दावा, बिजली बचाता नहीं; खाता है
        
               5 स्टार रेटिंग वाला एसी

केंद्रीय बिजली मंत्री ने इस मुद्दे पर देश की प्रमुख एयर कंडीशनर निर्माता कंपनियों के अधिकारियों से मिले और उन्हें इस बारे में उचित कदम उठाने को कहा। 18-21 डिग्री पर लोग चलाते हैं एसीएसी बनाने वाली कंपनियों को यह भी कहा गया है कि वे एसी पर साफ-साफ इस बारे में निर्देश का उल्लेख करें कि 24-26 डिग्री तापमान ही हर लिहाज से सही होता है।बिजली मंत्रालय ने इस बारे में ब्यूरो ऑफ एनर्जी रिसर्च से एक अध्ययन करवाया है। इसकी रिपोर्ट में कहा गया है कि भारत में अधिकांश जगहों पर एसी में 18-21 डिग्री तापमान निर्धारित किया जाता है। यह स्वास्थ्य के लिहाज से भी सही नहीं है, क्योंकि सामान्य तौर पर मानव के शरीर का तापमान 36-37 डिग्री होता है।

अमित शाह के बैंक ने 5 दिन में बदले 750 करोड़ के पुराने नोट- राहुल गांधी

 अमित शाह के बैंक ने 5 दिन में बदले 750 करोड़ के पुराने नोट- राहुल गांधी

कांग्रेस अध्यक्ष राहुल गांधी ने भाजपा प्रमुख अमित शाह पर बड़ा हमला करते हुए दावा किया कि अमित शाह जिस कोऑपरेटिव बैंक के डायरेक्टर हैं, उसने पांच दिन में 750 करोड़ के पुराने नोट बदल दिए।राहुल ने ट्वीट कर कहा, अमित शाहजी, डायरेक्टर अहमदाबाद जिला कोऑपरेटिव बैंक को बधाई। आपकी बैंक ने 5 दिन में 750 करोड़ रुपए के पुराने नोट बदलकर पहला पुरस्कार जीता है।इस ट्वीट में राहुल ने कहा कि नोटबंदी में लाखों भारतीय बर्बाद हुए ऐसे में इस उपलब्धि के लिए सलाम। ट्वीट में हैशटेग के साथ शाह ज्यादा खा गया भी लिखा गया है।साथ में एक फोटो भी पोस्ट की गई है जिसमें एक ओर लिखा गया है बैंक का डायरेक्टर जिसने सबसे ज्यादा बंद नोट इकट्ठा किए। दूसरी ओर लिखा गया है पार्टी अध्यक्ष जो नोटबंदी के बाद 81 प्रतिशत अमीर हुआ।

Tuesday, June 19, 2018

કેન્સર માટે પપૈયાના પાન

-(પપૈયા ના પાંદડા - આયુર્વેદિક ઔષધિ)-

પપૈયા ના પાંદડાની ચા -
કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર કરે છે.

   
પપૈયાના પાંદડા -
3rd અને 4th સ્ટેજ ના કેન્સરને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે.

અત્યાર સુધી -
આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે...
(ખાસ કરીને પ્લેટલેસના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ માટે)

પરંતુ,
આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ -
તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરી દેશે.

તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર કરી શકો છો.

તે કુદરતની શક્તિ છે
અને,
શ્રી બલવીર સિંહ શેખાવતજી નો અભ્યાસ છે..
જે વર્તમાનમાં as a Govt. Pharmacist પોતાની સેવાઓ રાજસ્થાનના સીકર જીલ્લામાં આપી રહ્યા છે.

ઘણી બધી જાણકારી ઘણા પ્રકારની વેજ્ઞાનિક શોધોથી મળી કે -

પપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે.

ખાસ કરીને -
પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે.

તો આવો જાણીએ....

University of florida (2010) અને international doctors and researchers from US and japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે -

પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની દવા મળી આવે છે.

Mr. Nam Dang - MD, Phd જેઓ એક શોધક છે,

તેમના મુજબ -

પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે,

તેમના મુજબ -
પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે.

જેમાં મુખ્ય છે -
Breast  cancer,
Lung  cancer,
Liver cancer,
Pancreatic cancer,
Cervix cancer,

તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડાનું વધારવામાં આવે છે,
તેટલું જ સારું પરિણામ મળે છે.

પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે
અને,
કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે.

તો આવો જાણીએ -
પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ?

(1) પપૈયું કેન્સર વિરોધી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે.

જે ઈમ્યુન system (રોગપ્રતિકારક )ને શક્તિ પ્રદાન કરે છે.
જેનાથી કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં આવે છે.

(2) પપૈયાના પાંદડા માંનું PAPAIN SALT (મીઠું) એ -
પ્રોટીનને તોડવા (proteolytic) વાળા એન્જાઇમ્સ મળી આવે છે,

જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે...
જેનાથી કેન્સર કોશિકાઓને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે.

આમ,
પપૈયાના પાંદડાની ચા -
દર્દીના લોહી માં ભળી જઈને macrophages ને ઉત્તેજિત કરે છે...
જે immune system (રોગપ્રતિકારક શક્તિ) ને ઉત્તેજિત કરીને,
કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે.

Chemotherapy / Radiotherapy  અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં મુખ્યત્વે  ફરક છે કે -

Chemotherapy માં -
immune systemને 'દબાવવા' માં આવે છે...

જયારે પપૈયા ના પાંદડા -
immune system (રોગપ્રતિકારક શક્તિ)ને 'ઉત્તેજિત' કરે છે,

Chemotherapy  અને Radiotherapy માં સામાન્ય કોશિકા પણ 'પ્રભાવિત' થાય છે.

પપૈયા ફક્ત કેન્સર ની કોશીકાઓનો જ નાશ કરે છે.

સૌથી મોટી વાત કે -
કેન્સરના ઇલાજમાં પપૈયા પાંદડાઓની કોઈ 'આડ અસર' પણ નથી.

* કેન્સરમાં પપૈયાના સેવનની વિધિ :

કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા :-

દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો,
તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે.

હવે આવો જાણી લઈએ -
પોપૈયાની ચા બનાવવાની રીત :-

(1) 5 થી 7 પપૈયાના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો.
પછી,
તેને નાના નાના ટુકડામાં તોડી લો.

તમે 500 મી.લી. પાણીમાં -
થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો.
એટલા ઉકાળો કે -
તે અડધા રહી જાય.
તેને તમે 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો.
અને,
જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો.

બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

ધ્યાન રાખશો કે -
તેને બીજી વખત ગરમ ન કરશો.

(2) પપૈયાના 7 તાજા પાંદડા લો,
તેને સારી રીતે હાથથી મસળી લો.
હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો.

જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો.

આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો.

પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો...
એટલો જ જલ્દી તમને ફાયદો મળશે.

નોંધ :-
આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કંઈ જ ખાવા પીવાનું નથી.

* ક્યાં સુધી કરવો આ પ્રયોગ ?

આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયામાં પોતાનું પરિણામ દેખાડી આપશે...
છતાં
અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ.

અને,
આ જે લોકોએ અનુભૂતિ કરી છે,
તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે,
જેમના કેન્સરમાં 'ત્રીજો' કે 'ચોથો' સ્ટેજ હતો.

આ સંદેશ -
દરેકને મોકલવા નમ્ર વિનંતી છે.
સેર જરૂર કરો...
જેથી બીજા જરૂરિયાત વાળા સુધી પહોચાડવા

Sunday, June 17, 2018

વિજલપોર શાસન પ્રશાસન ની મિલીભગત થી ત્રાહિમામ ....

નવસારી જિલ્લા માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર રાજ કરી રહ્યા છે. આજે સત્તા પર આવી રમત રમતા નેતાઓ ભુલી ગયા છે કે જે જનતા તમો ને રાજ આપી છે એ લઈ પણ શકે છે. આજે એવી મિલીભગત થી ત્રાહિમામ નાગરિકો ને નરેન્દ્ર ભાઈ મોદી ખરેખર યાદ આવી રહ્યા છે. આજે ગુજરાત માં મુખ્ય મંત્રી હોતે અને એવી પાણી ની સમસ્યા માટે એવા નેતાઓ જે રમત રમી રહ્યા છે. ક્યારે ક્યાં મુકાઈ જતે એમને પણ ખબર નહીં હોત . નવસારી શહેર ની બદનસીબી છે કે અહીં કોઈ અન્ય પાર્ટી ના મજબૂત નાગરિકો ના આવાજ ને કાયદેસર આગળ લઈ જનાર નેતા નથી. અને પ્રશાસનિક અધિકારીઓ  ફકત  અને ફકત શાસન ના ફાલોઅર તરીકે કામ કરે છે.  નવસારી ના વિજલપોર ના રહીશો પાણી ની સમસ્યા થી ત્રાહિમામ થઈ રહ્યા છે. નવસારી જિલ્લા થયા બીજા દશક ના અંતિમ ચરણ માં છે. છતાં કેન્દ્ર સરકાર માં જિલ્લા તરીકે નોધણી નહીં કરાવી શકનાર નેતાઓ  પાસે વિકાસ અને સમૃદ્ધિ ની આશા રાખવો ગુનો છે.  વિજલપોર શહેર આજે રામ ભરોસે ચાલે છે. વિજલપોર શહેરમાં મોટા ભાગ ના વિસ્તારોમાં પાણી સવાર નો બપોર પછી આવે ત્યારે અહીં નાગરિકો ની દિનચર્યા કેવી રીતે ચાલતી  હશે સમજવો અઘરું છે. વિજલપોર શહેર માં ચન્દ નેતાઓ ના રાજ હોવાથી સમસ્યા નો સમાધાન કરવાથી પાણી ના લાખો રુપિયા એમના ધંધામાં  નુકસાન થસે એવી ચર્ચા અહીં ચાલી રહી છે. આજે નવસારી જિલ્લાના સમાહર્તા સદર બાબતે પોતાના મળેલ સત્તા અને કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ કોઇ નક્કર કાર્ય વાહી કરશે ઍવી પણ ચર્ચા ચાલી રહી છે.

Saturday, June 16, 2018

नवसारी जिले में विजलपोर नगरपालिका विस्तार मे जल संकट ...........?


नवसारी जिले में विजलपोर नगरपालिका  विस्तार मे जल संकट
बरसात हुई परंतु आगे देखें:- 
तस्वीर कुछ कहती है...

   गुजरात सरकार विजलपोर नगरपालिका के सभी तलावो को गहरा बनाने हेतु करोडो रूपये खर्च किये और हालत बद से बदतर हो गयी। शासन प्रशासन ने मिलकर तलाव को भरने के हर रास्ते बंद कर दिये। विजलपोर नगरपालिका के लगभग सभी विस्तार मे विनजरूरी ब्लोक लगाकर गेरकायदेसर विन अधिकृत बिल्डिंगो मकानो का निर्माण करवा कर आज हालात खराब कर चुके हैं। और आज जब हालात बद से बदतर हो चुकी है फिर इसका जवाबदार कोई नही। सत्ता बदल गयी व्यव्स्था नही । आज सभी तलावो में पानी जाने की कोई व्यवस्था नही है। विजलपोर नगरपालिका का शासन प्रशासन क्या करे क्या न करे। कोई कायदेसर अनुभवी अधिकारी नही है। जो ऐसी हालत मे मार्गदर्शन दे सके।


आईये इस तलाव की व्यथा को पढे:-

हे मानव मै अभी प्यासा हूं:- 
मेरी तरफ देखो.... मै आप सभी की प्यास ही नही सारे जीव जंतुओ जानवरो की पशु पक्षियो की प्यास बुझाने वाला आपका जीवन साथी परम मित्र जिसे आप तलाव कहते हैं। आज भी मै प्यासा हुं। आप सभी ने मिलकर मेरे सभी अंग ढाक दिये बंद कर दिये । धरती के हर स्थान जो मुझे पानी से भर रहे थे। आप सभी ने मिलकर उसे ब्लोक से डामर से सीमेंट से बंद कर दिया । मेरी ही मिट्ट्टी से आप ने अपने लिये ईंट बनाकर घर बना लिया। हर जगह मेरे हर अंग को दर रोज काट काट कर मुझे अधमरा कर दिया। मेरा आनंद सुख सभी मै आप को दे दिया। मुझे और गहरा बना दिया। और हमे अधिक प्यासा कर दिया। मेरे पास आने वाले सभी रास्ते बंद कर दिया । मै पूरे वर्ष आपकी हर जरूरत को पुरी कर रहा था।मै सभी पशु पक्षियो पेड पौधो जलचर नभचर थलचर को विना किसी भेदभाव के जीवन देने वाला सभी की प्यास बुझाने वाला आपका हितैषी मित्र हूं।  मेरा जल आप के शरीर मे मै तीन चौथाई भाग मे रहता है। मेरी तडप को समझो । मै आपका परम मित्र हूं। हे मानव आप सब मेरे वगर नही रह सकते। 

Friday, June 8, 2018

નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં પાણીનો સંકટ ભ્રષ્ટાચારનો પરિણામ કે ષડયંત્ર... જવાબદાર કૌણ.....?

વિજલપોર નગરપાલિકા માં પાણી નો સંકટ એક ભ્રષ્ટાચારનો પરિણામ કે ષડયંત્ર........

  આજે વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમા પર વિરાજમાન છે. કાયદા કાનૂનનો અહીં  પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.  અહિં દરેક કામો માં ભ્રષ્ટાચાર  વગર કામ કરાવવા માટે કોઈ જવાબ દાર અધિકારી જ નથી. કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર સમાચાર પત્રો માં પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સમાચારો માં આવતા અહેવાલ ની તપાસ માટે કોઈ  વિભાગ કે કાર્યવાહી માટે અધિકારી નથી. માહિતી અધિકાર અધિનિયમ કે નાગરિક અધિકાર અધિનિયમ  નવસારી જિલ્લા માં લાગુ કરાવવા માટે કોઈ જવાબદાર અધિકારી નથી. જે એક આરટીઆઈ દ્વારા સાવિત થયુ છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવી અધિકારીઓની અહીં નવસારી જિલ્લામાં સરકારને પણ જરૂર નથી . જેથી ભ્રષ્ટાચાર સ્વીકાર નહીં કરનાર અધિકારીઓની તત્કાલ બદલી કરી દેવામાં આવે છે.ચન્દ સફેદપોશ ઉદ્યોગપતિઓની ગુલામી માં નવસારી જિલ્લા ગુલામ બન્યું છે.  નવસારી જિલ્લામાં કાયદેસર અધિકારીઓ ની જરૂર નહિવત જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા આજે ફકત એક ટ્રેનિગ સેન્ટર તરીકે વર્ષો થી સેવા આપી રહ્યો છે. પરમોટેડ અધિકારીઓ અને ટ્રેનિંગ માટે નવસારી જિલ્લાના ધરતી ત્રાહિમામ થઈ આજે વર્ષો થી કાયદેસર ના અધિકારીઓ માટે તરસી ગઈ હોય જે થી પાણી પણ જવાબ આપી દીધો હોય અને નિચલા સ્તરે જતા રહ્યો છે.       વિજલપોર નગરપાલિકા માં અંબિકા ડિવિઝન પાસે એક સામાન્ય પ્રકૃયા પછી તત્કાલ મીઠું પાણી મળી શકે છે. અને પાણી જેવી જીવન જરૂરિયાત સુવિધા માટે નવસારી જીલ્લાના કોઈ પણ અધિકારી ના પાડી શકે નહીં. કોઇ પણ અધિકારી પાસે સરકાર એવી કોઈ સત્તા આપી નથી. અને કોઈ ન પાડતો પણ નથી. નવસારી જિલ્લામાં જ્યારે ગૈરકાયદેસર તમામ કામો ને સરકારી અધિકારીઓ આખ બંદ કરી સહિ કરી દેતા હોય ત્યારે પાણી જેવી ધાર્મિક અને પવિત્ર પ્રાથમિક સુવિધા માટે એક પણ સેકન્ડ મોડુ કરશે નહીં. નવસારી નગરપાલિકામાં  પાણી ના જ 28 કરોડ મોટી રકમ અંબિકા ડિવીઝન માં ભરેલ નથી. અને સંબધિત અધિકારી શ્રી એની સામે પગલા લેવા બદલે બોલવાની પણ જ્યારે હિમ્મત નહીં ધરાવતા હોય ત્યારે વિજલપોર નગરપાલિકા માટે કોઈ પણ સંજોગોમાં પાણી પીવા માટે ન પાડી શકે નહીં. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ પાણી નો સંકટ મહજ એક ષડયંત્ર છે. વિદ્વાનો અને જાણકારોના ના મંતવ્ય મુજબ પાણી ની પ્રાથમિક સુવિધા માટે જિલ્લા મ્યુનિસિપલ ઓફિસરશ્રી, જિલ્લા કલેકટર અને હાલ માં જ નવનિયુક્ત પ્રાદેશિક કમિશનર  શ્રી અમિત અરોરા સાહેબ તત્કાલ સમાચારની ગંભીરતા થી નોધ લઈ સદર બાબતે તપાસ કરી પોતે નાગરિકો ને પીવા લાયક પાણી માટે કાર્યવાહી કરી પાણી પીવા લાયક અપાવવુ જોઈએ. અને એવી ગંભીર બાબતો અને પ્રાથમિક સુવિધાઓ માટે સદર અધિકારીઓ પાસે એક વિશેષ સત્તા હોય છે. જેના અન્વયે  કોઈ પણ બચ્ચે દખલગીરી કરી શકે નહીં. હવે નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકાના નાગરિકો જે ખાસ કરીને ગરીબી રેખા ની તદન નીચલી ઉતરતી હાલતમાં જીવી રહ્યા છે. એવા ગરીબ દલિત શોષિત મજુર જેની પાસે પાણી લેવા માટે રૂપિયા નથી એવા ભાઈ બહેનો એક આસ માં જીવી રહી છે કે નવસારી જિલ્લાના સમાહર્તા એક નજર કોઇ ન કોઇ દિવસ જરૂર નાખશે . અને  એ દિવસ જ પાણી મળી જશે. હવે નવસારી જિલ્લા ના કલેકટર શ્રી મોડિયા સાહેબ મળેલ સત્તા અને રૂ સાથે કૂદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ તત્કાલ કાર્યવાહી કરે એ આજે અત્યંત જરૂરી અને સમય ની માંગ છે.